Hi, I am Marie. Today, I’m gonna show you how to prepare mexican rice recipe. Never miss a recipe of the day again. Here are our most recent very simple family recipes to try. Nowadays, I am going to make it a bit more unique. This will be really delicious. Not to mention, it’s super satisfying.
Mexican Rice Recipe
Mexican Rice is one of the most well liked of current trending meals in the world. It’s enjoyed by millions every day. It is simple, it’s fast, it tastes delicious. They’re nice and they look wonderful. Mexican Rice is something which I’ve loved my whole life.
To get started with this particular recipe, we have to prepare a few components. You can cook mexican rice using 16 ingredients and 9 steps. Here is how you can achieve that.
The ingredients needed to make Mexican Rice:
- Make ready 1 વાડકી બસમતી ચોખા
- Take ૨ ચમચી સોયાસોસ
- Make ready ૧ ચમચી ચીલી સોસ
- Prepare મીઠુ
- Make ready ૧/૨ ટી સ્પુન મરી પાઉડર
- Take ૧/૨ ચમચી લાલ મરચુ
- Take ૨-૩ ચમચી ઘી
- Get ૧/૨ વાડકી પલાળેલા રાજમા (૩-૪ કલાક)
- Prepare ૨ ચમચી વીનેગર
- Prepare શાકભાજી
- Prepare ૨ ડુંગળી ઉભી સમારેલી
- Get લાલ લીલા પીળી કેપ્સીકમ ઉભા સમારેલા
- Get ઘાણા સમારેલા
- Make ready ૨ ઉભા સમારેલા ટામેટા
- Get ૭-૮ કળી જીણું સમારેલું લસણ
- Get ૧ નાની ચમચી છીણેલું આદુ
Instructions to make Mexican Rice:
- રાજમા પલાળો
- બાસમતી ચોખા ૩૦ મિનિટ પલાળો
- ૨ ચમચી જાડા તળીયા વાળા વાસણ માં ઘી ગરમ કરવા મુકો. તેમાં ૧ ઉભી સમારેલી ડુંગળી સાંતળો.. મીઠુ અને મરી નાખો.. હવે પલાળેલા ચોખામાંથી પાણી નીતારી ને એ નાખો.. ૨-૩ મિનિટ બરાબર સાંતળો..
- હવે ૧ વાડકી પાણી અને સાથે પલાળેલા રાજમા નાખો..
- ચડવા દો.. ૮૦% જ ચડવા દો.ચડવા આવે એટલે લાલ મરચું અને વીનેગાર નાખો
- હવે બીજી પેન માં ૧ ચનચી ગરમ કરો. બીજી ડુંગળી સાંતળો. લસણ નાખો ને સાતળો..કેપ્સીકમ નાખો ને સાંતળો.
- ચીલીસોસ સોયાસોસ અને છીણેલું આદુ નાખો.. હવે આ બધીજ વસ્તુ ભાતમા નાખી હલાવો.. મીઠુ જરૂર હોય તો નાખો.. બરાબર ભળે એટલે ગેસ બંધ કરો
- પીરસતી વખતે ઉપર ટામેટા અને ધાણા નાખો
- નોંધ : જો રાજમા બાફીને નાખવા હોય તો બધા શાકભાજી જોડે નાખી દો સાતળવામાં.બાફીને ન નાખવા હોય તો ચોખા જોડે ચડવા દો.
So that’s going to wrap it up with this exceptional dish mexican rice recipe. Thanks so much for your time. I’m sure you will make this at home. There is gonna be more interesting food in home recipes coming up. Remember to bookmark this page on your browser, and share it to your family, colleague and friends. Thanks again for reading. Let’s cook!